૧. |
|
જે ઉમેદવારે ફી નથી ભરેલ તેઓએ અરજી ફી નિયત સમયગાળામાં ભરી દેવી. |
૨. |
|
જે ઉમેદવારની અરજી ફી બેંકમાંથી કપાય ગયેલ છે અને જો વડોદરા મહાનગરપાલિકા ના ખાતામાં આવી ગયેલ હશે તો અરજી ફી ની રીસીપ્ટ, વડોદરા મહાનગરપાલિકા જનરેટ કરી આપશે. જે તે ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી પ્રીન્ટ/ડાઉનલોડ કરી શકશે. |
૩. |
|
જો ઉમેદવારની અરજી ફી ની રકમ કોઇપણ ટેકનીકલ કારણોસર બેંકમાંથી કપાય ગયેલ છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના ખાતામાં જમા થયેલ નથી તેવા સંજોગોમાં વડોદરા મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં. |
Current Vacancy
For any query related to recruitment (WARD OFFICER, REVENUE OFFICER, JUNIOR CLERK,
SUB SANITARY INSPECTOR , MULTI PURPOSE WORKER) please contact - 0265-2433116, 2433118,
2431466, 2431467 (Ext. 264, Ext. 511)
(M) 9879556643, 9879556641, 9879556642
Time : 11:00 am to 02:00 pm and 02:30 pm to 05:00 pm (on working day)