VMC Vadodara Municipal Corporation
Online Recruitment Application
Guideline for filling Online Recruitment Application
English
Gujarati

     
  Candidates are requested to read the contents of the advertisement and ensure their eligibility before applying.
  Candidates are required to go to the https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx and click on the option "Apply Online" Button to open the Online Application Form for respective post.
  Candidates are advised to carefully fill in the online application. No change is permitted after clicking on "SUBMIT" Button. Before pressing the "SUBMIT" button, candidates are advised to verify every field filled in the application. The name of the candidate or his / her father / husband etc. should be spelt correctly in the application as it appears in the certificates / mark sheets. Any change/alteration found may disqualify the candidature.
  Candidates are required to upload their photograph as per the specifications given in the Guidelines for Scanning the Photograph provided below.
  Candidate will receive registration confirmation by SMS / e-mail after successfully submitting Online Application Form. Please ensure to furnish correct Mobile number / e-mail address to receive the registration confirmation.
  Take print-out of Application for further process.
 
  Before applying online, a candidate will be required to have a scanned (digital) image of his / her photograph as per the specifications given below.  
  Your online application will not be registered unless you upload your photograph as specified.  
   
  (1) Photograph must be a recent passport size colour picture.  
  (2) Make sure that the picture is in colour, taken against a light-coloured, preferably white, background.  
  (3) Look straight at the camera with a relaxed face.  
  (4) Dimensions 200 x 230 pixels (preferred).  
  (5) Caps, hats and dark glasses are not acceptable, religious headwear is allowed but it must not cover your face.  
  (6) Size of file should be between 20 kb - 50 kb.  
  (7) Ensure that the size of the scanned image is not more than 50KB. If the size of the file is more than 50 KB, then adjust the settings of the scanner such as the DPI resolution, no. of colours etc., during the process of scanning.  
       
 
  (1) Set the scanner resolution to a minimum of 200 dpi (dots per inch).  
  (2) Set the colour to True Colour.  
  (3) File Size as specified above.  
  (4) Crop the image in the scanner to the edge of the photograph / signature, then use the upload editor to crop the image to the final size (as specified above).  
  (5) The image file should be JPG or JPEG format. An example file name is: image01.jpg or image01.jpeg. Image dimensions can be checked by listing the folder files or moving the mouse over the file image icon.  
       
  Candidates using MSOffice can easily obtain photo in .jpeg format not exceeding 50kb by using MS-Paint program or MS-Office Picture Manager program. Scanned photograph in any format can be saved in .jpg format by using "Save As" option in the File menu and size can be reduced below 50kb by using crop and then resize option in the "Image" menu. Similar options are available in other photo editor also.
  If the file size and format are not as prescribed, an error message will be displayed.  
       
 
Online Application Process flow
  (1) Payment of Application fee shall be made through Online mode only.
  (2) For Payment of Application fee, Click on "Online Payment" option availble in Recruitment menu located at top of the page.
  (3) Enter Application No & Date of birth. Click on Search button to get payment details.
  (4) Select Payment mode & Click on "Proceed for Payment" button.
  (5) After transaction done, Transaction Status will be displayed on screen. SMS & Mail will be sent on your mobile / E-mail address respectively.
  (6) After Successful Transaction, Take print out of Application Detail & Receipt for further processs.
  (7) Once Application fee successfully paid, the registration process is completed.
  In case you face any difficulty in online registration, inform us at gad@vmc.gov.in giving following specific details to enable us to provide quick resolution of the error encountered by you -
 
(1) Registration Number   
    (2) Applicant Name
    (3) Name of the Post applied for
    (4) Your Email Id
    (5) Your contact telephone number (preferably your Mobile no )
       
       
     
  અરજી કરતાં પહેલાં અરજદારે જાહેરાત વાંચી, પોતાની લાયકાત અંગેની યોગ્યતા ચકાસી લેવી.
  ઓનલાઇન અરજી કરવા માટે વેબ બ્રાઉઝરમાં જોડાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની ઓનલાઇન ભરતી અંગેની લીંક સાથે જોડાવવા માટે https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx મુજબનું વેબ બ્રાઉઝરના એડ્રેસબારમાં ટાઇપ કરવું. આમ, કરવાથી ઓનલાઇન અરજી કરવા માટેની લીંક ખુલશે. એ પછીથી, જેમાં મહાનગરપાલિકાની વિવિધ જગો માટેના વિકલ્પ દેખાશે, જેમાં અરજદારને લગત વિકલ્પ પર કલીક કરવાથી વિકલ્પવાળી જગો માટેનું અરજી પત્રક ખુલશે.
  ઓનલાઇન અરજી કરવા માટે અરજદારને સલાહ આપવામાં આવે છે કે, "SUBMIT" બટન દબાવતાં પહેલાં અરજી પત્રકમાં દરેક ફિલ્ડમાં જરૂરી માહિતી ભરેલ છે કે કેમ તેની કાળજી પૂવર્ક ચકાસણી કરી લેવી તેમજ અરજદારનું પોતાનું નામ, પિતા/પતિનું અટક વિગેરે અરજદારના સર્ટિફીકેટ કે માર્કશીટ વિગેરે જરૂરી દસ્‍તાવેજમાં દર્શાવેલ હોય તે મુજબની જ જોડણી (Spelling) મુજબ ની જ વિગતો ઓનલાઇન ફોર્મમાં ભરેલ છે કે કેમ તે કાળજી પૂર્વક પણે ચકાસી લેવું. એકવાર "SUBMIT" બટન દબાવ્યા બાદ કોઇ પણ જાતનો ફેરફાર કરવાની પરવાનગી રહેશે નહી.
  અરજદારે ફોટોગ્રાફ સ્કેન માટે નીચે આપેલી માર્ગદર્શિકામાં આપવામાં આવેલ સ્પષ્ટીકરણો મુજબ પોતાનો ફોટોગ્રાફ અપલોડ કરવો જરૂરી છે.
  અરજદારે અરજી ફોર્મ સબમિટ કર્યા પછી, સફળતાપૂર્વક નોંધણી થયા અંગેની પુષ્ટિ, એસએમએસ / ઈ- મેલ દ્વારા પ્રાપ્ત થશે. આથી, રજીસ્ટ્રેશન પુષ્ટિ પ્રાપ્ત કરવા માટે યોગ્ય મોબાઈલ નંબર / ઈ-મેલ સરનામું વિગેરે માહિતી બરાબર આપેલ છે. તેની ખાતરી કરી લેવી. વધુમાં આગળની પ્રક્રિયા માટે અરજીની પ્રીન્ટ આઉટ તથા ચલણની પ્રિન્ટ આઉટ અવશ્ય મેળવી લેવી.
  વધુમાં આગળની પ્રક્રિયા માટે અરજીની પ્રીન્ટ આઉટ તથા ચલણની પ્રિન્ટ આઉટ અવશ્ય મેળવી લેવી.
 
  અરજદારે ઓનલાઇન અરજી કરતાં પહેલાં નીચે આપેલ સ્પષ્ટીકરણો મુજબ અરજદારના ફોટોગ્રાફની સ્કેન (ડિજિટલ) ઇમેજ મેળવવા એક ફોટોગ્રાફની જરૂર પડશે.
  ફોટોગ્રાફની સ્પષ્ટ સ્કેન (ડિજિટલ) ઇમેજ અપલોડ કર્યા સિવાય અરજદારની ઑનલાઇન અરજી રજીસ્ટર કરવામાં આવશે નહીં.  
   
  (૧) અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટોગ્રાફ હોવો જોઇએ.  
  (૨) અરજદારે, ફોટો રંગીન અને તેનું બેકગ્રાઉન્ડ લાઇટ કલર અથવા વ્હાઇટ કલરનું જ હોય તેમ ઇચ્છનીય હોવાથી, તે મુજબની ખાતરી કરી લેવી.  
  (૩) અરજદારે ફોટો પડાવતી વખતે ધ્યાન રાખવું કે, કેમેરા સામે હળવી મુદ્રામાં અને ચહેરો કેમેરાની સામે આવે તે મુજબનો હોવો જોઇએ.  
  (૪) પરિમાણો 200 x 230 પિક્સેલ્સ (ઇચ્છનીય)  
  (૫) ટોપી તથા ડાર્ક ગ્લાસીસ સ્વીકાર્ય નથી. પરંતુ ધાર્મિક માન્યતા પ્રમાણેની વસ્તુ ચહેરાની આડે ના આવે તેવી રીતે ઇચ્છનીય છે.  
  (૬) ફોટોગ્રાફની ૨૦ કેબી – ૫૦ કેબી સુધીની સાઇઝ જ માન્ય છે.  
  (૭) સ્કેન ઇમેજ ૫૦ કેબી કરતાં વધુ નથી તેની ખાતરી કરી લેવી. ફાઇલ સાઇઝ ૫૦ કેબી કરતાં વધુ હોય તો, સ્‍કેનરના સેટીંગ્સમાં જઇ ફોટાની ડી.પી.આઇ. તથા તેને લગત રીઝોલ્યુસન ૫૦ કેબી સુધી આવે તેવી રીતે સેટ કરવું.  
       
 
   (૧) અરજી માટે ફોટો સ્કેન કરતી વખતે સ્‍કેનરનું રીઝોલ્યુશન ૨૦૦ ડી.પી.આઇ. સુધી રાખવું (ડોટ્સ પર ઇંચ)  
   (૨) ટ્રુ કલર સેટ કોરો.  
   (૩) ફાઈલ સાઈઝ ઉપર જણાવ્‍યા મુજબ રાખવી.  
   (૪) સ્‍કેનરમાં સ્‍કેન કરેલી ઈમેજની ધારને/સહીની ધારને ક્રોપ કરવા માટે ઈમેજને ઈચ્છનીય સાઈઝમાં (ઉપર દર્શાવ્‍યા મુજબ) અપલોડ એડીટરનો ઉપયોગ કરી ફેરવવી.
   (૫) ફોટો ફાઇલ JPG અથવા JPEG ફોર્મેટમાં હોવો જોઈએ. એક ઉદાહરણ તરીકે image01.jpg અથવા image01.jpeg ફાઈલ નામ છે. ફોટોના પરિમાણો ફોલ્ડર ફાઇલોની યાદી પર અથવા ફાઇલ ઇમેજ ચિહ્ન પર માઉસ ખસેડીને ચકાસી શકાય છે.
  અરજદારે MSOffice નો ઉપયોગ કરી સરળતાથી MSOffice-પેઇન્ટ કાર્યક્રમ અથવા MSOffice પીક્ચર કાર્યક્રમ દ્વારા ૫૦ કે.બી. સુધી સીમીત રાખી .jpeg ફોર્મેટમાં ફોટો મેળવી શકો છો. સ્‍કેન ફોટોગ્રાફ કોઇ પણ ફોર્મેટમાં “સેવ એઝ” ઓપ્શન દ્વારા ફાઇલ ઓપ્શનથી ૫૦ કેબી સુધી ક્રોપ અને ઇમેજ રીસાઇઝ કરી શકશો. આવા પ્રકારના ઓપ્શન બીજા અનેક પ્રોગ્રામો દ્વારા સુધારો કરી શકશો.
  ફાઈલનું સૂચવ્યા મુજબના માપ અને ફોર્મેટની નહિ હોય, તો એપ્‍લીકેશન ભૂલ (ERROR)નો સંદેશો દર્શાવશે.  
       
       
ઓનલાઇન પેમેન્ટ ની પધ્ધતિ
  (1) એપ્લીકેશન ફી ઓનલાઇન જ સ્વીકારમા આવશે.
  (2) એપ્લીકેશન ફી ભરવા માટે, રિક્રુટમેન્ટ મેનુ મા આપેલ "Online Payment" પર કિલક કરવું.
  (3) એપ્લીકેશન નંબર અને જન્મતારીખ ટાઇપ કરી "Search" બટન પર કિલક કરવું.
  (4) પેમેન્ટ મોડ સિલેક્ટ કરી "Proceed for Payment" બટન પર કિલક કરવું.
  (5) ટ્રાન્જેકસન પૂરું થયા પછી સ્ક્રીન પર ટ્રાન્જેકસન સ્ટેટ્સ જોવા મળશે. SMS અને EMAIL રજિસ્ટર મોબાઇલ પર મોકલવામાં આવશે.
  (6) પછીની પ્રકિયા માટે એપ્લીકેશન ડીટેલ અને રિસીપ પ્રિન્ટ કરવી.
  (7) એપ્લીકેશન ફી ની ચુકવણી ઓનલાઈન થયા બાદ જ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે.
  કોઇક કારણોસર ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરતાં કોઇ તકલીફ આવે તો, અમોને gad@vmc.gov.in પર અમોને ઈ-મેઇલ દ્વારા તમારી ડીટેઇલ જાણકારી આપવી. જેથી, ત્વરિત તેનો ઉકેલ લાવવામાં આવી શકે. -
 
(૧) નોંધણી (રજીસ્ટ્રેશન) નંબર   
    (૨) અરજદારનું નામ
    (૩) જેને માટે અરજી કરી હોય તે જગોનું નામ
    (૪) તમારૂં ઈ-મેઇલ આઇ.ડી.
    (૫) અરજદારનો ટેલીફોન સંપર્ક નંબર (મોબાઈલ નંબર ઈચ્છનીય)
       
       
Scroll To Top