Skip Navigation Links
Home   >   Yoga Day   >  

Yoga Day

International Yoga Day - Click here for Registration

  • વડોદરા મહાનગરપાલિકા દ્વારા તા. ૨૧-૦૬-૨૦૧૮ ને ગુરુવાર ના રોજ સવારે ૬-૩૦ કલાકે વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કેન્દ્ર/રાજ્ય સરકારની સુચના મુજબ કરવાનું નક્કી થયેલ છે.
  • વડોદરા શહેરના નાગરિકો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, એન.જી.ઓ. વગેરેની સાથે વડોદરા મહાનગરપાલિકાની તમામ કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ યોગ દિવસની ઉજવણીનો લાભ લે તે હેતુથી
  • (1) સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન
  • (2) માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
  • (3) અકોટા સ્ટેડીયમ
  • (4) સયાજીબાગ બેન્ડ સ્ટેન્ડ
  • (5) એમ.એસ. યુનિવર્સિટી પેવેલીયન ગ્રાઉન્ડ
  • આ ઉપરાંત ૧ થી ૧૨ વહીવટી વોર્ડમાં વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે.


વહીવટી વોર્ડ
યોગ શિબિર માટેનું સ્થળ
વહીવટી વોર્ડ
યોગ શિબિર માટેનું સ્થળ
વોર્ડ-૧
કલ્યાણરાયજી હોલ
વોર્ડ-૭
નિઝામપુરા અતિથિગૃહ
વોર્ડ-૨
સર્વાનંદ હોલ
વોર્ડ-૮
સત્યમ શિવમ સુન્દરમ હોલ
વોર્ડ-૩
સંખેડા દશાલાડભવન
વોર્ડ-૯
ડભોઇ દશાલાડભવન
વોર્ડ-૪
માંજલપુર અતિથિગૃહ
વોર્ડ-૧૦
સુભાનપુરા અતિથિગૃહ
વોર્ડ-૫
પોલો ક્લબ
વોર્ડ-૧૧
દિવાળીપુરા અતિથિગૃહ
વોર્ડ-૬
અકોટા અતિથિગૃહ
વોર્ડ-૧૨
વીસીસીઆઇ હોલ, જી.આઇ.ડી.સી. મકરપુરા

  • નોંધ : કાર્યક્રમમાં હાજર રહેનાર નાગરિકો, એન.જી.ઓ., વિદ્યાર્થીઓ, અધિકારી/કર્મચારીઓ પોતાની સાથે ૬’x૩’ ની શેતરંજી ફરજીયાત લાવવાની રહેશે.


 

 

 

 

 

 

Top