VADODARA MUNICIPAL CORPORATION
Swachhata Pledge
Pledge Details

વડોદરા એ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતું શહેર છે . વડોદરામાં ઘણા ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક વારસાઓ છે. જે તેની વિશિષ્ટ ઓળખનું પ્રતીક છે જે દેશ-વિદેશમાં તેની શૈક્ષણિક દરજ્જો વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

આવો, આપણે સૌ સંકલ્પ કરીએ કે -

  • હું પોતે ગંદકી નહિ કરું અને બીજાને પણ ગંદકી કરવા નહીં દઈશ.
  • હું સૌપ્રથમ સ્વચ્છતાની શરૂઆત મારા રહેઠાણ અને કાર્યસ્થળથી કરીશ.
  • હું મારા ઘરના કચરાને સૂકા અને ભીના કચરાના સ્વરૂપમાં વર્ગીકૃત કરી, વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના વાહનમાં જ નિકાલ કરીશ.
  • હું શહેરના નદી, નાળા, ખુલ્લી જગ્યાઓમાં કચરો ન નાંખી, શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી થઈશ.
  • હું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં.

હું_________________________શપથ લઈ રહ્યો છું કે વડોદરાને દેશનું સૌથી સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહીશ અને આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાવાળી, શિક્ષણ અને વિકાસ માટે પ્રખ્યાત સંસ્કારી નગરીને ગંદકીમુક્ત અને સ્વચ્છ બનાવીશ.

Your Details
Please fill all the details mark with *