Skip Navigation Links
Home   >   SMS   >  

Services Through SMS

[Send SMS to 8238311333]

 

SMS થી માહિતી મેળવવા માટે નીચે જણાવેલ સિન્ટેક્સ મુજબનો SMS આપના મોબાઇલથી 8238311333 નંબર પર મોકલવો. જરૂરી માહિતી આપના મોબાઇલ પર SMS દ્વારા તુરંત મળશે.

Services through SMS [Send SMS to 8238311333]

SMS થી માહિતી મેળવવા માટે નીચે જણાવેલ સિન્ટેક્સ મુજબનો SMS આપના મોબાઇલથી 8238311333 નંબર પર મોકલવો. જરૂરી માહિતી આપના મોબાઇલ પર SMS દ્વારા તુરંત મળશે.
 
SMS દ્વારા પ્રોપર્ટી ટેક્ષ અંગેની માહિતી
1. પ્રોપર્ટી ટેક્ષની કોઇપણ માહિતી માટે (Bill, Due Date, Outstanding, Status etc.)
VMC<space> PROP<space> CENSUS NUMBER
Ex. VMC PROP 06-80-996-000-000-101 (21 DIGIT)
CENSUS NUMBER (પ્રોપર્ટી નંબર) આપની મિલ્કતનો ૨૧ ડીજીટ (With ‘-‘ 21 Digit) નંબર આપના પ્રોપર્ટી ટેક્ષ બિલ અથવા રસીદ પરથી મળી શકશે.

SMS દ્વારા પ્રોફેશનલ ટેક્ષ અંગેની માહિતી
1. પ્રોફેશનલ ટેક્ષની કોઇપણ માહિતી માટે
  VMC<space> PROF<space> REGISTRATION NUMBER
Ex. VMC PROF PEC021215093
VMC PROF PRC021215093
  REGISTRATION NUMBER (નોંધણી પ્રમાણપત્ર નંબર)
આપના વ્યવસાયનો ૧૨ ડીજીટ નોંધણી પ્રમાણપત્ર નંબર આપના પ્રોફેશનલ ટેક્ષ સર્ટીફીકેટ અથવા રસીદ પરથી મળી શકશે.

SMS દ્વારા Unsubscribe અંગેની માહિતી
1. Unsubscribe અંગેની માહિતી
  VMC<space> UNREG <space>CENSUS NUMBER
VMC<space> UNREG <space>PEC021215093
VMC<space> UNREG <space>PRC021215093
For E.g.
mob
Top