Skip Navigation Links
Home   >   Smart Education  

Smart Education

 

વડોદરા શહેરની મહાનગર સેવા સદન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં બાળકોને નવીન અદ્યતન ટેકનોલોજી પ્રમાણે અભ્‍યાસ કરાવવા પ્રાથમિક શિક્ષણને વધુને વધુ ગુણવત્તાસભર અને રસપ્રદ બનાવવાના હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ૪ (ચાર) સ્‍માર્ટ કલાસ (Smart Class) શરૂ કરવામાં આવેલ છે. જેમાં ધોરણ ૧ થી ૮ના કુલ ૧૬ જેટલી સ્કુલોના ૫૦૦૦ કરતા વધુ વિદ્યાર્થી ઓને લાભ મળી રહ્યો છે.

 

Sample Syllabus

 

Maths (STD. 8th)



Science (STD. 8th)

Top