આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત, “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમ્યાન સર્વે નાગરિકોને પોતાના ઘર-દુકાન-ધંધાના સ્થળે તિરંગા લગાવવાની અપીલ કરવામાં આવે છે.

 
 
 
આપનો હાથમાં તિરંગા સાથે નો ફોટો અમને શેર કરો અને “હર ઘર તિરંગા અભિયાન” માં જોડાવો તિરંગા વાળી ઇમેજ આપેલ VMC સોશિયલ મીડિયા પર શેર કરો અને ટેગ કરો.