(૧) | | એક વખત ટિકીટ લીધા પછી નાણાં પરત આપવામાં આવશે નહીં |
(૨) | | કોર્પોરેશન દ્વારા નક્કી કરેલ રૂટ પર જ કાર લઈ જવામાં આવશે |
(૩) | | એક ટીકીટ પર ફકત એકજ માણસ ને બેસાડવામાં આવશે |
(૪) | | સદર ટિકીટ દર સામાન્ય સભાનાં પરિશિષ્ટ - ૧૦ મુજબ મંજુર કરવામાં આવેલ છે |
(૫) | | ૫ વર્ષથી ઉપર ના બાળક ની ટીકીટ ફરજિયાત લેવામાં આવશે |