Skip Navigation Links
Home   >   E-Payment   >  

E-Payment

 


વડોદરા મહાનગરપાલિકા


વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્ષ (મિલકત વેરો) ભરવા માટે નીચે મુજબના ઇ-વિકલ્‍પો છે.

               

 સીનીયર સીટીઝન તેમજ મહિલાઓ માટે ICICI BANK ના સહયોગ થી પ્રોપર્ટી ટેક્ષ ઘરે બેઠા સ્‍વીકારીને રીસીપ્‍ટ આપવામાં આવશે. આ માટે કોલ સેન્‍ટરના Toll Free
1800 233 0265
પર સંપર્ક કરવાનો રહેશે.
  બેન્‍ક શાખામાં પેમેન્‍ટ : ICICI BANK, AXIS BANK, HDFC BANK, INDUSIND BANK, BANK OF BARODA AND DENA BANK ની વડોદરા શહેરની કોઇપણ શાખામાં પ્રોપર્ટી ટેક્ષ ભરી શકશે.
 વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી Credit/Debit Card/Net Banking થી પ્રોપર્ટી ટેક્ષ ભરી શકશે.આ લિંક Property Tax Online ની મુલાકાત લો.
  વડોદરા મહાનગરપાલિકાની કોઇપણ વોર્ડ ઓફીસમાં પ્રોપર્ટી ટેક્ષ ભરી શકાશે.
(Cash, Cheque, D.D., Dropbox, Credit Card, Debit Card ની સુવિધા)
Top