વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારની “સામાજીક આર્થિક અને નીતિ આધારીત વસ્તી ગણતરી-૨૦૧૧ની મુસદ્દારૂપ યાદી (ડ્રાફટ લીસ્ટ) તથા વસ્તી ગણતરીના બ્લોકવાઇઝ (EB) વિસ્તારની યાદી” જોવા માટે “Census Draft List” ક્લીક કરો.
|
Census ડ્રાફટ લીસ્ટ જોવા માટે “Search through Drop Down Selection” * વાળા તમામ Mandatory Option Select કરવા જરૂરી હોવાથી,
|
૧. પ્રથમ “Select State :” ની બાજુમાં “Gujarat” Select કરી Submit કરવું. |
૨. ત્યારબાદ “Select District :” ની બાજુમાં “Vadodara” Select કરી Submit કરવું. |
૩. હવે, “Search By :” ની બાજુમાં “Village/Townwise” Select કરી Submit કરવું. |
૪. Search : ની બાજુમાં જેમ જેમ અક્ષર Type કરશો તેમ તેમ Options ઓછા થતાં જશે. એટલે કે “Vadod” Type કરવાથી માત્ર “Vadodara (M Corp.)” Option મળશે, જેને Select કરી Submit કરવાથી વડોદરા શહેરના બ્લોકવાઇઝ Census ની માહિતી ખુલશે. |
૫. અંતમાં “Ward” હેઠળ જુદાજુદા વિવિધ વિકલ્પો મળશે, જે પૈકી (માત્ર કેસરી રંગના અક્ષરવાળા) કોઇપણ Ward ને Select કરી Click કરવાથી અંતમાં બ્લોક (Enumerator Block) ની માહિતી ખુલશે, જે પૈકીના કોઇપણ (માત્ર કેસરી રંગના અક્ષરવાળા) બ્લોક ની પસંદગી કરવાથી તેની માહિતી PDF ફાઇલ સ્વરૂપે મળશે જેને Adobe Reader થી Open કરીને જરૂરી માહિતી મેળવી શકાશે. |
નોંધ : કાળા રંગના અક્ષરવાળા Ward કે Enumerator Block ની માહિતી હજુ મુકવામાં આવેલ નથી. |